Thu. Apr 16th, 2026
    પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તીમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલ હવાલે કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ
    Views 310

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તિ અટકાવવા સારૂ ડી.સી.બી. પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામાં સંકળાયેલ આરોપી દિલીપ ઉર્ફે લાલો અરવિંદભાઈ મકવાણાના વિરુધ્ધમાં પુરાવાઓ એકત્ર કરી મે. પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર સમક્ષ પાસા દરખાસ્ત કરતા મે. પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર નાઓએ પાસા હુકમ કરતા બુટલેગરને પાસા હુકમની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરી સદરી ઇસમને યોગ્ય પોલીસ જાપતા સાથે વડોદરા જેલ ખાતે મોકલી આપવા કાર્યવાહી કરવામા આવેલ છે અને પાસા અટકાયત કરેલ ઇસમ દિલીપ ઉર્ફે લાલો અરવિંદભાઈ મકવાણા, ઉ.વ-૩૧, રહેવાસી: મ.નં-૪, આંબેડકરનગર, નરોડા રેલ્વે ક્રોસિંગ પાસે, અક્ષત એસ્ટેટની સામે, નરોડા, અમદાવાદ શહેર ખાતે રહે છે જેઓનો પાસા હુકમ ક્રમાંક: પીસીબી/ડીટીએન/પાસા/૪૨૨/૨૦૨૫, તા.૧૬/૦૫/૨૦૨૫ ના રોજ થયેલ હોવાથી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે..

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *