ખાડિયા વોર્ડમાં ગે.કા. બાધકામ કરતા રાજકીય બિલ્ડરો ઉપર વોર્ડ ઇન્સ્પેક્ટર ના ચાર હાથ…! સ્થાનિક પ્રજા…
જન સમૃદ્ધિ ન્યૂઝ… વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧-૧૧-૨૩ અમદાવાદ મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગના ખાડિયા વોર્ડમાં (૧) નાનશા જીવણની પોળ પાસે, સાંકડી શેરીના નાકે, માણેકચોક ખાતે (૨) હબીબની ગોલવાડમાં, રંગાટી બજાર,…