અમદાવાદ મહાનગર પાલિકામાં ફોગિંગની કામગીરીમાં ચાલતી પોલમ પોલ..! કરોડોનો ધુમાડો છતાં ઝાડા ઉલટી અને ટાઈફોડના અનેક કેસો..
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૧૩-૦૮-૨૦૨૩ અમદાવાદ શહેરમાં એકતરફ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પ્રીમોન્સૂનના નામે કરોડો રૂપીયાનુ ખર્ચ કરે છે પરંતુ સામાન્ય વરસાદ પડતા જ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે.…