દરિયાપુર વાડીગામમાં સટ્ટાંની અસામાજિક બદીથી યુવાધન બરબાદીના પંથે…!
દરિયાપુર પી.આઈ કાર્યરત અસામાજિક બદીઓને કાયમી ધોરણે દૂર કરે તેવી જાગૃત પ્રજા ની માંગ…!
“મહિલા લગ્ન વયમર્યાદામાં વધારો કરવા પાછળના સામાજિક ,આર્થિક અને કાનૂની પરિબળોનું તથ્યાત્મક વિશ્લેષણ
કન્યાઓનો સર્વાંગી વિકાસ, તેમનાં શિક્ષણના અભિગમમાં પરિવર્તન અને લગ્ન વયમર્યાદામાં વધારો મહિલા સશક્તિકરણ લાવશે”
ભદ્ર પરિસરમાં અસામાજિક તત્વો દ્વારા કરાતા ગેરકાયદે દબાણોનો રાફડો….
કારંજ પોલીસ ભદ્ર પ્લાઝાના પરિસરમાં પીળા પટ્ટાથી નિયત કરેલ જગ્યા સિવાય કરાતા ગેરકાયદે દબાણો કાયમી ધોરણે દૂર કરાવે તેવી માંગ…
વિજય પાર્ક સોસાયટીના નાકે, ગોરના કૂવા પાસેના કાર્યરત મસમોટા ગેરકાયદે બાંધકામમાં લાખોની ખાયકી…! તંત્ર મુકપ્રેક્સની ભૂમિકામાં…
પૂર્વ ઝોનના ભાઇપુરા વોર્ડમાં કાર્યરત ગેરકાયદેસર બાધકામમાં તાકીદે કાયદાનો અમલ કરી સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી…
અમદાવાદ મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગના દબાણ ખાતાના કર્મચારીઓ દ્વારા ઉઘરાવવામાં આવતા હપ્તા બંધ થાય તે જરૂરી…!
અમદાવાદ મહાનગર પાલિકામાં લારીવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ..