Thu. Dec 1st, 2022
    બળીયા ની ચાલીના નાકેના ગેરકાયદેસર કોમ્પ્લેક્સમાં શાહીબાગ પોલીસ દ્વારા બંદોબસ્ત આપવાના ઠાગાઠૈયા કેમ ? તપાસ થવી અત્યંત જરૂરી…

    Share with:


    બળીયા ની ચાલીના નાકેના ગેરકાયદેસર કોમ્પ્લેક્સમાં શાહીબાગ પોલીસ દ્વારા બંદોબસ્ત આપવાના ઠાગાઠૈયા કેમ ? તપાસ થવી અત્યંત જરૂરી…
    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…
    શાહીબાગ પોલીસ આર.ટી.આઈ ના જવાબમાં જણાવે છે કે એસ્ટેટ વિભાગને બંદોબસ્ત મેળવવા સારું સંપર્ક કરવા રિપોર્ટ કરેલ છે. જ્યારે એસ્ટેટ વિભાગમાંથી જાણવા મળ્યું કે આ રિપોર્ટ પછી ત્રણ ત્રણ વાર શાહીબાગ પોલીસનો સંપર્ક કરવા છતાં બંદોબસ્ત મળતો નથી ! તો શાહીબાગ પોલીસ કયા કારણોથી બંદોબસ્ત આપતી નથી ! તેની તપાસ ઝોનના ડીસીપી સાહેબ દ્વારા હાથ ધરવામાં આવે તેવી જાગૃત પ્રજાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

    Share with:


    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *