Sat. Aug 20th, 2022
    રથયાત્રાના પાવન દિવસે પરબડી પાસે, દરીયાપુર ચકલા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદી નું સુંદર આયોજન હાથ ધરાયું.

    Share with:

    અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક તથા પારંપરિક દિવ્ય 145 મી રથયાત્રાના પાવન દિવસે શ્રદ્ધાળુ લોકોએ હર્ષ ઉલ્લાસથી ભાગ લઈ પ્રેમ ભક્તિ, સદભાવના, ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આ યાત્રા નિહાળવામાં આવી હતી.
    ભગવાન જગન્નાથજી ની રથયાત્રા પ્રેમ દરવાજા થઈ દરિયાપુર ચાર રસ્તા લગભગ ૨-૪૦ કલાકે ગજરાજ આવવાની શુભ શરૂઆત થતાની સાથે દરિયાપુરની ધર્મપ્રેમી પ્રજા દ્વારા ઠેર ઠેર પાણી, ભોજન અને મહાપ્રસાદીના તંબુ બાંધી લોકોની સેવા કરતા નજરે પડી રહ્યા હતા.
    દરીયાપુરમાં પરબડી પાસે દરિયાપુર ચકલા યુવક મંડળના સાથીદારો દ્વારા રથયાત્રાના
    દર્શનાઅર્થે આવનારા સૌ ભાવિક ભક્તોને મહાપ્રસાદીનો લાભ મળે તે માટે ઉમદા હેતુથી મહાપ્રસાદી નું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
    જેમાં સૌ ભાવિક ભક્તોએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

    Share with:

    Avatar

    Leave a Reply

    Your email address will not be published.