Sat. Aug 20th, 2022
    તારીખ ૧-૭-૨૦૨૨, શુક્રવાર ના રથયાત્રાના દિવસે ન્યૂઝ પેપર ના પોસ્ટિંગ ના સમયમાં ફેરફાર કરવાની રજૂઆત કરતા પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખ અને સહમંત્રી….

    Share with:


    અમદાવાદ શહેરમાં તારીખ ૧-૭-૨૦૨૨ને શુક્રવારના રોજ રથયાત્રા નીકળવાની હોવાથી અમદાવાદના પત્રકાર મિત્રોને પોસ્ટિંગ કરવામાં તકલીફ ના પડે તે માટે પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખ હસમુખ પટેલ અને સહમંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા ચીફ પોસ્ટ માસ્ટર ખાનપુર ખાતે તેમજ પ્રાદેશિક ઓફિસ ખાતે પત્ર પાઠવવામાં આવ્યો હતો.
    અમદાવાદના પત્રકાર મિત્રોના પોસ્ટિંગ નો સમય જનરલી સવારે 8:00 થી 12 કલાક સુધીનો જ હોય છે પરંતુ આ પત્રને ધ્યાને લઈ તારીખ ૧-૭-૨૨ ને શુક્રવારના દિવસે ચીફ પોસ્ટમાસ્ટર દ્વારા પોસ્ટિંગ નો સમય સવારે ૮-૦૦ થી સાંજના ૫-૩૦ કલાક સુધી વધારી આપવામાં આવેલ છે જેથી અમદાવાદના પત્રકાર મિત્રો સાંજના ૫-૩૦ કલાક સુધી પોસ્ટિંગ કરી શકશે.
    અમદાવાદના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અને સહમંત્રીની આ કાર્ય પ્રણાલીને સૌ પત્રકાર મિત્રોએ આવકારી અને અભિનંદન પાઠવ્યા હતા.

    તારીખ ૧-૭-૨૦૨૨, શુક્રવાર ના રથયાત્રાના દિવસે ન્યૂઝ પેપર ના પોસ્ટિંગ ના સમયમાં ફેરફાર કરવાની રજૂઆત કરતા પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખ અને સહમંત્રી….

    Share with:


    Avatar

    Leave a Reply

    Your email address will not be published.