
આ પરબ નું ઉદઘાટન માતાજીના ઉપાસકશ્રી ભુપેન્દ્રભાઈ એચ.પ્રજાપતિના બહેન અનીતાબેન તથા તેમના દીકરી દેવાંગી એ કર્યું હતું.
પાણીની આ પરબ નું ઉદઘાટન થતાંજ નગરજનો હર્ષ ની લાગણી અનુભવી રહ્યા હતા અને માં મેલડીના ઉપાસક સ્વ.શ્રી
હરગોવનદાસ પ્રજાપતિ દાસ બાપુ હાલમાં પીર તરીકે સૌ ભક્તોના કામ કરી લોકોના દુઃખ દૂર કરી રહ્યા છે. તેવીજ રીતે તેઓના પુત્ર અને હાલના ગાદી પતિ શ્રી ભુપેન્દ્રભાઈ હરગોવન ભાઈ પ્રજાપતિ ટીના બાપુ પણ દાસ બાપુની પગદંડી એ જ લોકોના કામ કરી, દુઃખ દૂર કરી રહ્યા હોવાનું અને આવી અનેક પરબોનું નિર્માણ કરતાં રહે તેવું ચર્ચાએ જોર પકડ્યું હતું.

