Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના ગ્રીન બોર્ડનું લીસ્ટીંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.

આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના ગ્રીન બોર્ડનું લીસ્ટીંગ ઉમેદ હોટલ ખાતે માન.મુખ્યમંત્રી શ્રી દ્વારા બેલ વગાડીને માન.મેયરશ્રી, માન.ડેપ્યુટી મેયર શ્રી, માન.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી,માન.નેતાશ્રી તથા માન.મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા માન.પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી(U.D) ની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું
અગાઉ તારીખ 05/02/ 2024 ના રોજ સદરહુ બોન્ડનું બિડિંગ કરવામાં આવેલ હતું જેમાં રૂ. 200 કરોડના ગ્રીન બોન્ડની રકમ સામે રૂ.1360 કરોડનું અભુતપૂર્વ ભરણું ભરાયેલ હતું.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના ગ્રીન બોર્ડનું લીસ્ટીંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.