અમદાવાદ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવી.. આમ પ્રજાનું જીવન સુખમય પસાર થાય તેવા શુભ આશયથી સરકાર દ્વારા અમદાવાદ શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનરશ્રી જી.એસ. મલેક સાહેબને કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
ત્યારે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા મહાનુભાવોને શુભેચ્છા અને સન્માનિત કરવાની આગવી પરંપરા જાળવી રાખવા માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલેક સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
અને ત્યારબાદ પત્રકાર એકતા પરિષદના પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, સભ્યશ્રીઓ ભૂમિત પંચાલ, કમલેશ પટેલ, જગદીશ શાહ, ગૌતમ બારોટ, કેયુર ઠક્કર અને અન્ય સભ્યોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા…
Average Rating
More Stories
નાડાવાળી પોળના નાકે હેરિટેજ ઇમારતની માહિતી છુપાવતા મધ્યઝોન એસ્ટેટ હેરિટેજ વોર્ડ ઇન્સ્પેક્ટર..!
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે ૧.૧ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરતાં મેયર પ્રતિભાબેન જૈન..
નાડાવાડી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા, ખાડિયા ખાતે નિયમ વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતમાં લાખોની ખાઈકીથી પ્રજાત્રસ્ત ! રાજકીય બિલ્ડરો મસ્ત..!