અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ખાડિયા-૦૧ વોર્ડમાં આવેલ ઘાંચીની પોળમાં, મકાન નંબર 82, સીટી સરવે નંબર 110/111, દેરાસરવાડા ખાંચામાં એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારેલ મિલકતને રાજકીય બિલ્ડર દ્વારા સીલ તોડી ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ચાલુ કરતા હોવાની જનસમૃદ્ધિ ન્યુઝને ફોટોગ્રાફી સાથે ચોકાવનારી માહિતી મળેલ છે. જેથી આ ફરિયાદને ધ્યાને લઈ મધ્ય જોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા પોતાની યોગ્ય ફરજ બજાવી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની એસઓપી ને ધ્યાને લઈ આ સીલ તોડેલ ગેરકાયદેસર મિલકતને તાકીદે દૂર કરી, કાયદાનો અમલ કરાવવા વિનંતી…
Average Rating
More Stories
એસ.ટી. સ્ટેન્ડ ની બહાર જાહેર ફૂટપાથો ઉપરના દબાણ દૂર નહીં કરવા બાબતે આચારવામાં આવતો ભ્રષ્ટાચાર ! જાગૃત નાગરિકો..!
પોલીસ પરિવાર તરફથી ૧૧,૬૨,૦૦૦ ની સહાય આપવા બદલ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબની પ્રશંસનીય કામગીરી….
પોલીસ પરિવાર તરફથી ૧૧,૬૨,૦૦૦ ની સહાય આપવા બદલ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબની પ્રશંસનીય કામગીરી….